Youtube Channel ના Subscriber Hide કેવી રીતે કરવા
![]() |
Answer :-
1 ) સૌથી પહેલા ગુગલ ક્રોમ બ્રાઉઝર ખોલો (open કરો ) .
2 ) પછી ગુગલ ક્રોમ બ્રાઉઝર ના સર્ચ બોક્સ મા youtube.com લખો અને સર્ચ કરો.
3 ) એના પછી તમે તમારા યુટ્યુબ ચૈનલ ના જીમેલ અકાઉન્ટ ( ઇમેલ આઇડી ) થી લોગીન કરો.
7 ) પછી તમે પ્રોફાઇલ પિક્ચર પર click કરો .
8 ) અને Creator studio પર click કરો પછી નવા પેજ મા Youtube Creator studio open થશે .
9 ) એમા નીચે સેટીંગ્સ જેવો આઇકન વાડા option પર click કરો .
10 ) બીજો option Channel પર click કરો અને Advance Settings પર click કરો . નીચે ( સ્ક્રોલ કરો )Subscriber Count ના નીચે નાના બોક્સ મા ( ✔ ) હશે એ ટીક પર click કરી ટીકને હટાવી દો ( □) પછી Save ( સેવ ) પર click કરો .
Thank you
God bless you
by by
0 Comments