ગુગલ જીમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવ શો ? ગુજરાતી Gujarati

ગુગલ જીમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવ શો ?







STEP 1 :-

સૌથી પહેલા ક્રોમ બ્રાઉસર ખોલો.


STEP 2 :-

એના પછી આ પેજ આવસે ⬇ત્રણ ટપકા પર ક્લિક કરો. ⬇

STEP 3 :-

Settings પર ક્લિક કરો. ⬇


STEP 4 :-

પછી આ પેજમા⬇તમે sign in to chrome પર ક્લિક કરો



STEP 5 :-

આ પેજ મા ગોળાકરમા નિશાની પર ક્લિક કરો


STEP 6 :-

પછી ➕ add account પર ક્લિક કરો



STEP 7 :-
આ પેજ આવશે.



STEP 8 :-
પછી ઓટોમેટિક લોડ થઈ આ પેજ આવશે. create account પર ક્લિક કરો.


STEP 9 :-
આ પેજ મા my self પર ક્લિક  કરો.


STEP 10 :-
તો મિત્રો આ પેજ મા First Name મા તમારૂ નામ લખો અને Last Name મા તમારી અટક લખો પછી Next પર ક્લિક કરો.


STEP 11 :-

એના પછી ચિત્ર મા તમારી જન્મ તારીખ ઉદાહરણ તરીકે :- 13/4/2000 આ છે તો Day મા 13, Month મા 4 એટલે ચોથો મહીનો April,  Year મા 2000 લખો અને Gender મા તમે Female - મહીલા કે Male - પુરુષ છો એ પસંદ કરો
પછી Next પર ક્લિક કરો. 

STEP 12 :-

આ પેજ મા એક-બે ઇમેલ આઇડી આપસે  પસંદ હોયતો ગોળ મા ક્લિક કરી ટીક કરી Next પર ક્લિક કરો.


જો તમને ઇમેલ આઇડી પસંદ ના હોય તો  Create your own Gmail પર ક્લિક કરી એક પેટી ( બોક્સ ) આવસે તેમા તમારી મનપસંદ ઇમેલ ( જીમેલ આઇડી લખો ) ત્યાર પછી Next પર ક્લિક કરો.


STEP 13 :-
જો તમે તમારી મનપસંદ ઇમેલ લખી અથવા સિલેક્ટ કરી પછી આ પેજ આવસે અહી તમને બંને ખાલી બોક્સ મા સરખો પાસવર્ડ લખવાનો રહેશે પછી  Show password પર ક્લિક કરશો તો તમને પાસવર્ડ બોક્સમા જોવા મળશે ચેક કરી લો ખોટો નથી પછી
 Next પર ક્લિક કરો. 
 
hhgh
એના પછી બીજુ પેજમા તમને
 Yes I'm in  પપર ક્લિક કરો અને પછી  I agree  પર ક્લિક કરો. પછી તમારૂ Google Account એટલે Gmail /Email  ID રેડી થઈ જસે  અને એ આઇડી થી  ગુગલ પ્લે સ્ટોર નો યુટ્યબ ગણુ વાપરી શકો છો
ખાસ વાત તમે  Youtube Channel અને Website બનાવી શકો છો.


STEP  14 :-

આ સ્ટેફ તમારી સેકયુરીટી માટે ખાસ છે. 

જો તમે અકાઉન્ટ બનાવી દીધુ તો ગભરાસો નહી તમે ગુગલ એકાઉન્ટ સેટીંગ્સ મા જઇ કરી શકો છો ye blog me baad me likh k link de dunga

જો તમે use mobile ક્લિક કર્યુ છે તો આ પેજ આવસે તેમા તમારો મોબાઇલ નંબર નાખો Next કરો. પછી એ મોબાઈલ નંબર પર છ આંકડાનો OTP આવસે એ OTP લખી Next પર ક્લિક કરો.














Note : Hello Friends! Welcome To Our website Teach Creator ( teachcreator.bolgspot.com ) This is one of the best Website for Bloging , Youtube , App Creat and more Tips , Tricks,News,Political News & Education related News and Informatio


Post a Comment

0 Comments

close