New Youtube Channel create kai rite karsho ? નવી યુટયુબ ચૈનલ કઇ રીતે બનાવશો ?
Youtube channel બનાવવા માટે બે સરળ ઉપાય છે .
1) Youtube app થી
2) Chrome Browser થી
આનો હુ વિડીયો બનાવવાનો છુ
મારી યુટયુબ ચૈનલ -} CLICK HERE
આ Blog મા તમને હુ પહેલો ઉપાય બતાવીશ.
બીજો ઉપાય બીજા Blog હુ બતાવીશ. last મા link આપીશ.
1) Youtube app થી
Step 1 :-
Youtube એપ open કરશો તો આ પેજ આવસે.
STEP 2 :-
ત્યારે ↘ નીચે વારૂ પેજ આવસે એમાથી તમને ફ્રેશ ઇમેલ પર click કરવાનુ છે ઑકે ⬇
STEP 3 :-
⬇ પછી આ પેજ મા પહેલો ઓપ્શન Your channel પર click કરો .
○2 ) Chrome Browser થી ○
Link થોડા ટાઇમમા મુકીશ.
0 Comments