Youtube Channel su chhe ? Samjo Gujarati
જો તમે એક વિદ્યાર્થી , છોકરો , છોકરી , સ્ત્રી , પુરુષ કોઇ પણ યુટ્યુબ ચૈનલ બનાવી તેમા વિડીયો ( સારો વિડીયો કોપી કર્યા વગર ) તમારો પોતાનો કોઈ પણ ટૉપીક ઉપર બનાવી અને યુટ્યુબ પર અપલોડ કરી તમે પૈસાની કમાણી કરી શકો છો.
Students / વિદ્યાર્થી :-
તમારી જોડે કોઈ પણ નૉલેજ હોય તે ટૉપીક પર વિડિયો બનાવી શકો અથવા તો તમે ભણવા ( Education ) ને લગતા વિડિયો બનાવી અપલોડ કરી શકો અને પૈસા ની કમાણી કરી શકો.
विधायर्थी :-
आप पढाई के विडियो बना के अप्लोड कर सकते हो।
House Wife / સ્ત્રી / પુરૂષ :
તમે કૉમેડી , Recipes ( વાનગીઓ ), ડાન્સ કોઇ પણ નોલેજના વિડિયો બનાવી યુટ્યુબ પર વિડિયો અપલોડ કરી શકો છો.
लड़की, लड़का, स्त्री, पुरुष या अन्य कोई भी :-
आप के पास ऐज्युकेशन, रेसीपी, कॉमेडी, सोन्ग, ड्रामा का नॉलेज हो तो आप ऐक यूट्यूब चैनल बना के पैसे कमा सकते है।
પ્રશ્ન :- યુટયુબ કઇ રીતે આપણને પૈસા આપશે ? હુ તમને આ પ્રશ્નનો ઉત્તર આપુ .
ઉત્તર :- સૌથી પહેલા આપણને યુટયુબ પર એક ચૈનલ બનાવવી. પછી આપણે એ ચૈનલ પર જુદા જુદા વિષયો પર વિડિયો બનાવી અપલોડ કરવા . પછી તે ચૈનલ પર યુટયુબના નિયમ પ્રમાણે છેલ્લા એક વર્ષ મા 1000 Subscriber ( ફોલોવર / સબ્સક્રાઇબર ) અને 4000 કલાક વિડીયો વોચીંગ ટાઇમ હોવો જોઈએ ત્યાર બાદ આપણને યુટયુબ ને એપલાય કરવુ મોનેટાઇઝેશન માટે પછી યુટયુબ આપણી ચૈનલને બરાબર રીવ્યુ ( ચેક ) કરસે આપણે કોઇનો વીડિયો કોપી કર્યો છે કે નહી જો કોપી કર્યો નહી હોય તો તમારી ચૈનલ પર મોનેટાઇઝેશન ( એડવેટાઇઝમેન્ટ ) ચાલુ કરી આપસે એડવેટાઇઝમેન્ટ ના આપણને પૈસા આપસે.
lekin Question yahi hota hai paise kaise milega YouTube ki Privacy,Policy ke anusar aap ke pas 1000 Subscribers or 4000 hours ( 4000 gante ) aapka Video watch hona chahiye phir aap Monetization ke liye apply kr skte hai.
Monetization kya hai ?
Monetization ka short me batau to aapko Monetization approval milta hai to aap apni Videos pe Advertisement laga kr aapko Ad k paise Dollar ( $ ) me mile ga. jab aapka 100$ Complete hojayega tb aapko apna Bank Account Link krna hai fir Mahine me 21st se 25th tk Google Adsens aapko aapke Bank account me bhej dega.
Google Account ( Gmail /Email ID ) banane k liye is link pe click krke aap blog pdh skte hai
https://teachcreator.blogspot.com/make-new-gmail-acccount
Details janne k liye is website ko visit krte rhiye Step by step aapko sb kuchh milega.
YouTube ચૈનલ બનાવવા માટે જરૂરી સુચનો
1 ) Android Phone | ( એન્ડ્રોઇડ મોબાઈલ )
2 ) Internet (Mobile Data / Wifi )| ( ઇન્ટરનેટ )
3 ) Google Gmail ( Email ) Account Banana . padega. | ( ગુગલ ઇમેલ આઇડી )
4 ) Bank Account| ( બેન્ક એકાઉન્ટ )
5 ) Mobile Number |( મોબાઈલ નંબર )
6 ) Youtube Channel create karvi padse.
|( યુટયુબ ચૈનલ બનાવવી પડસે )
7 ) એના પછી તમને નાની settings ( સેટીંગ્સ ) કરવી પડસે.
8 ) તમારી યુટયુબ channel ready થઈ જસે regular video upload કરતા લેહવુ જયા સુધી 1000 સબ્સક્રાઇબર અને 4000 કલાક વૉચ ટાઇમ કમ્પલેટ ન થાય ત્યા સુધી તો ખરૂ.
પછી તમે રેગ્યુલર તો નહી પણ દીવસ મા એક વિડીયો અપલોડ જરૂર કરવુ.
Thank You
0 Comments