iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો )ની વિગતો , નવા ફીચર્સ ( સુવિધાઓ ) અને પ્રાઇઝ ( કિંમત ) ઝડપથી જુઓ
iPhone 13 ( આઇફોન 13 ) સિરીઝના લોન્ચિંગ વિશે વાત કરીએ તો એપ્પલે સપ્ટેમ્બરના અંતમાં તેની આઇફોન 13 લોન્ચ ઇવેન્ટનું આયોજન કરી શકે છે. જાણો લીક્સ શું કહે છે
Apple ( એપ્પલ ) ના આવતા iPhone 13 ( આઇફોન 13 ) લાઈનઅપને લઈને ઘણા બધા લીક્સ પ્રકાશિત થયા છે, જે સ્માર્ટફોનની ઘણી વિગતો વિશે જણાવે છે. હાલમાં, લિક્સે ટોપ-એન્ડ આઇફોન 13 પ્રો વિશે Details ( વિગતો ) શેર કરી છે.
રેંડર્સ અને ડમીઝે સૂચવ્યું છે કે આગામી દિવસોમા આઇફોન 13 ના જેમા આઇફોન 13 પ્રો સહિતના મોડેલો 2020 ના મોડેલની જેવા સમાન ડિઝાઇન શેર કરશે. આ સિવાય, હાલના સમયમાં નાના ડિસ્પ્લે નૉચ વિશે માહિતી મળી છે. Pro ( પ્રો ) મોડેલને 120Hz LTPO ( 120 હર્ટ્ઝ એલટીપીઓ ) ડિસ્પ્લે સાથે શીપ મોકલવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) વિશે ઘણી વિગતો મળી છે, તેના વિશે જાણો.
iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) સ્પેસીફીકેશન ( સ્પષ્ટીકરણો ) અને ફીચર્સ ( સુવિધાઓ )
દર વર્ષે સપ્ટેમ્બરમાં એપ્પલ દ્વારા એક નવો આઇફોન મૉડલ લોંચ કરવામાં આવે છે. ગયા વર્ષે, જ્યાં આઇફોન 12 સીરીઝ શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે, આ વર્ષે આઇફોન 13 ને લોંચ કરવાની તૈયારી ચાલી રહી છે. આઇફોન 13 ને આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં લૉન્ચ કરી શકાશે. જો કે, આઇફોન 13 સીરીઝના લોન્ચિંગમાં વિલંબ થઈ શકે છે કારણ કે કોવિડ -19 અને ગત વર્ષની જેમ લૉકડાઉન . આઇફોન 13 સિરીઝ હેઠળ આઇફોન 13, આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સ ત્રણ મોડેલો રજૂ કરવામાં આવશે. જોકે, ફોન લોન્ચ થયા પહેલા ઘણી ફીચર્સ ( સુવિધાઓ ) અને સ્પેસીફીકેશન્સ( સ્પષ્ટીકરણો ) લીક થઈ ગયા છે.
પાછલા અને વર્તમાન અહેવાલો અનુસાર, iPhone 13 ( આઇફોન 13 ) મોડેલમાં મામુલી ડિઝાઇન ફેરફારો કરવામાં આવશે. કેટલાક અહેવાલો નાના ડિસ્પ્લે નૉચના સુજાવ પણ સૂચવવામા આવ્યુ છે જે કેટલાક રેન્ડર લિકને આધારિત હોય છે. iPhone 12 Pro ( આઇફોન 12 પ્રો ) માં હજી ટ્રિપલ કૅમેરો સેટઅપ છે, રીયર હાઉસિંગ મોડ્યુલ ખૂબ મોટું છે. આનાથી આપણે અન્દાજો લગાવી શકીએ કે iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) માં મોટા કેમેરા સેન્સર હશે. iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) માં 6.1 ઇંચનું ડિસ્પ્લે આપવામા આવસે જે iPhone 12 Pro ( આઇફોન 12 પ્રો ) જેવું જ છે. આ ડીવાઇસ ( ઉપકરણ ) 146.7 x 71.5 x 7.6 મીમીનું હશે.
રીપોર્ટમા કહેવામાં આવ્યું છે કે આગામી iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) મોડેલમાં જેમાં 120 હર્ટ્ઝના હાય રિફ્રેશ રેટ ના સપોર્ટ એલટીપીઓ ડિસ્પ્લે હશે LTPO એ એક સુધારેલ અને પાવર-કાર્યક્ષમ બેકપ્લેન તકનીક છે જે ડિસ્પ્લેને ઇંન્ડુવિઝીયલ ( વ્યક્તિગત ) ચાલુ અને બંધ હોય ત્યારે સ્વિચ કરી શકે છે. આમ, પ્રો મોડેલ પર વધુ સારી બેટરી જીવન આપશે. LTPO ડિસ્પ્લે સેમસંગ અથવા એલજી બંને દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય રિપોર્ટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો સમાવેશ કરવાની પણ ચર્ચા છે. તે આગામી આઇફોન પર વેરીફીકેશન સુધારવા માટે ફેસ-આઈડી સાથે પણ કામ કરશે.
આ વખતે, તે બધા iPhone 13 ( આઇફોન 13 ) મોડેલોને પાવર આપવા માટે A15 બાયોનિક ચિપસેટ હશે. અહેવાલમાં જણાવાયું છે કે આ ચિપસેટનું નિર્માણ TSMC ( ટીએસએમસી ) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મે મહિનામાં તેનું પ્રોડક્શન ( ઉત્પાદન ) શરૂ થઈ જસે . આ ચીપસેટ પરથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પાવરફુલ ( શક્તિશાળી ) હોવાથી પર્ફોમન્સ ( પ્રદર્શન ) સાથે ટકકર ( સ્પર્ધા ) કરશે.
આગામી iOS 15 ( આઈઓએસ 15 ) મા કેટલાક સુધારા લાવવાની ધારણા છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે iOS ( આઇઓએસ ) ના આગામી વેરીએંટને નોટિફિકેશન ( સૂચના ) પેનલમાં મોટો બદલાવ મળશે.
iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) ભારતમાં ક્યારે લોન્ચ થશે
એપલે તાજેતરમાં 20 એપ્રિલે સ્પ્રિંગ લોડેડ ઇવેન્ટમા દરમિયાન ઘણા ડીવાઇસ ( ઉપકરણો ) ની ઘોષણા કરી . જ્યાં સુધી iPhone 13 ( આઇફોન 13 ) સિરીઝના લોન્ચિંગની વાત છે, એપલ સપ્ટેમ્બરના અંતમાં તેની iPhone 13 ( આઇફોન 13 ) લોન્ચિંગ ઇવેન્ટ રાખી શકે છે. જો કે, 2020 ની જેમ, અમે ચિપની તંગી અથવા અન્ય સપ્લાય ચેઇન અંતરાયોને કારણે આઇફોન 13 સીરીઝ ( શ્રેણી ) ના લોંચમાં કેટલાક વિલંબની અપેક્ષા રાખી શકીએ છીએ.
iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) ભારતમાં તેની કિંમત
iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) આ વર્ષના અંતમાં એપલની ટોપ-એન્ડ ઓફર્સમાં વચ્ચે હશે, જે iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) Max ના નીચે બેસશે. મતલબ કે સ્માર્ટફોન તેની મોટાભાગના ફીચર્સ ઉધાર લેશે અને એપ્પલની કિંમતોને ધ્યાનમાં રાખીને, અપણે અપેક્ષા કરી શકીએ છીએ કે iPhone 13 Pro ( આઇફોન 13 પ્રો ) 1,19,000 રૂપિયાના શુરૂઆતી ભાવે ઉપલબ્ધ થશે.
0 Comments