what is VPN and Use of VPN in Gujarati
તો તમારૂ TeachCreator બ્લોગ પર સ્વાગત છે. તેથી આ પોસ્ટમાં આજે અમે વી.પી.એન. ( VPN ) વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. શું તમને ખબર છે કે વી.પી.એન. ( VPN ) શું છે? આ વી.પી.એન. ( VPN ) નાં ફાયદા શું છે? શું આ વી.પી.એન. ( VPN ) આપણા માટે યોગ્ય છે? આપણે ઘણી બાબતો જાણિશુ. આ પોસ્ટ આજે તમને ગુજરાતીમાં આ બધી માહિતી વાંચવાનું મળશે. આથી આ વી.પી.એન. ( VPN ) પોસ્ટ છેલ્લે સુધી વાંચતા રહો. તો ચાલો જાણીએ.
1 ) વી.પી.એન. ( VPN ) એટલે શું?
વી.પી.એન. ( VPN ) એ ઇન્ટરનેટની દુનિયામાં એક એવું નામ છે જે લગભગ તમામ ઇન્ટરનેટ યુઝર્સ ( ગ્રાહકો / વપરાશકર્તાઓ ) જાણતા હશે. પરંતુ લગભગ લોકોને તેના વિશે ખબર હોતી નથી. તેથી સૌ પ્રથમ આપણે આ વી.પી.એન. ( VPN ) વિશે જાણીએ છીએ. તેથી વી.પી.એન. ( VPN ) નું પૂરું નામ " વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ( Virtual Private Network ) " છે. આપણે ઇન્ટરનેટનો ઉપયોગ થોડો વધારે કરો છો, તો આપણે વી.પી.એન. ( VPN ) નો ઉપયોગ કરયો જ હશે. તમારા/મારા જેવા અને આપણે જાણીએ છીએ કે આવતીકાલની દુનિયા આધુનિક દુનિયા છે. અને ઇન્ટરનેટ એ આધુનિક વિશ્વનું મૂળ છે. તેથી સૌ પ્રથમ, ચાલો જાણીએ આ વાત ઇન્ટરનેટ કેવી રીતે કાર્ય કરે છે તે ઇન્ટરનેટ સર્વરથી ચાલે છે. આ દુનિયામા દરેક દેશનો સર્વર જુદો છે. ભારતનો સર્વર જુદો છે અને અમેરિકાનો સર્વર પણ જુદો છે. તેથી આ સર્વરોની ( સર્વેક્ષણોની ) મદદથી ઇન્ટરનેટ કાર્ય કરે છે. આ બધા સર્વરો કોઇ ખાસ IP Address સાથે જોડાયેલા છે. આ સાથે, આજના મલ્ટિમીડિયા ટૂલ્સ જેવા કે સ્માર્ટફોન અને કમ્પ્યુટરનો આઇપી એડ્રેસ ( IP Address ) પણ હોય છે અને એક ખાસ વાત એ છે કે બધા મલ્ટિમીડિયા ડિવાઇસીસના આઇપી એડ્રેસ ( IP Address ) અલગ હોય છે. દરેક ડિવાઇસનું આઇપી એડ્રેસ ( IP Address ) સરળતાથી ટ્રેક કરી શકાય.
2 ) વીપીએન નો ઉપયોગ!
ઉપર આપણે વાંચ્યુ વીપીએન શું છે? અને હવે આપણે જાણી શકીશું કે આ વીપીએન નો ઉપયોગ શું છે? ઉપરાંત આપણે જાણીશું કે તે આપણા માટે કેટલું યોગ્ય છે. તો ચાલો આપણે જાણીએ.● વીપીએનની મદદથી ( સહાયથી ) તમે કોઈ ચોક્કસ વેબસાઇટને સરળતાથી એક્સેસ કરી શકો છો જે તમારા દેશના સર્વર દ્વારા બંધ કરી દેવામા આવી છે.
● વીપીએન એક ખાનગી નેટવર્ક છે જેને આપણે આપણા ઉપકરણોમાં ઇન્સ્ટોલ કરી અને આપણે આપણા દેશમાંબેઠઠ - બેઠા બીજા દેશના સર્વર સાથે કનેક્ટ થઈ શકીએ છીએ.
● જો તમારા દેશમાં કોઈ વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે વેબસાઇટ બીજા દેશમાં ચાલે છે, તો તમારે પહેલા VPN ઇન્સ્ટોલ કરવું પડશે અને તેને તે ( જ્યા વેબસાઇટ ચાલે છે તે દેશ ) દેશના સર્વર સાથે કનેક્ટ કરવું પડશે. જ્યારે તમારું વીપીએન કનેક્ટ થઈ જાય પછી તમે તમારા ( આપણા ) દેશમાં બેઠા બેઠા એ વેબસાઇટને એક્સેસ (વાપરી શકીએ ) કરી શકો છો.
●જો તમે યોગ્ય કાર્ય માટે વીપીએનનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે યોગ્ય છે કારણ કે જો કોઈ વેબસાઇટ બંધ કરવામાં આવી છે તો તે કોઈક કારણસર કરવામાં આવી હસે. તો મારૂ માનો તો VPN વાપરવૂ જેટલુ સરળ છે તેટલુ ખરાબ પણ છે.
0 Comments