How to disable Google Chrome Notification || ફોન પર Google Chrome ( ગૂગલ ક્રોમ ) Notification ( નોટિફિકેશન ) કેવી રીતે Block ( બંધ ) કરશો


મોબાઈલ પર Google Chrome ( ગૂગલ ક્રોમ ) Notification ( નોટિફિકેશન ) કેવી રીતે Block ( બંધ ) કરશો , જાણો તરીકો 


Google Chrome ( ગૂગલ ક્રોમ ) એ લીડિંગ ( અગ્રણી ) ધરાવતુ બ્રાઉઝર્સ માંનું એક છે. તે વિશ્વભરમાં મોબાઇલ અને પીસીમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ક્રોમ બ્રાઉઝરમાં એક્સ્ટેંશન અને ઝડપી બ્રાઉઝિંગ અનુભવ જેવી ઘણા ફીચર્સ ( ઘણી સુવિધાઓ )  છે. જો કે, એક વસ્તુ જે મોટાભાગના યુઝર્સ ને ( વપરાશકર્તાઓને ) પસંદ નથી તે છે એપ્લિકેશનના મોબાઇલ વર્ઝનમા પ્રાપ્ત થયેલ નોટિફિકેશન . જો તમને પણ આનાથી સમસ્યા છે, તો અમે તમને તેને કેવી રીતે બ્લોક કરવુ તે જાણાવીશુ . તો ચાલો નીચે

● મોબાઇલમાં Google Chrome ( ગૂગલ ક્રોમ ) બ્રાઉઝર ની નોટિફિકેશન આવી રીતે બ્લોક કરો 👇 :

બધી સાઇટ્સથ પર ક્રોમ નોટિફિકેશન બ્લૉક ( બંધ ) કરવાની રીત

- તમારા મોબાઇલ પર ક્રોમ એપ્લિકેશન ખોલો.

- હવે એડ્રેસ બારની જમણી બાજુએ જાઓ અને સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.

- ઑપ્શન ખુલ્યા પછી, તમારે સાઇટ સેટિંગ્સ પર જવું પડશે

- આ પછી, તમારે ગૂગલ ક્રોમ 'નોટિફિકેશન' સેક્શન  પર ક્લિક કરવું પડશે.

- આ પછી, પૃષ્ઠની ટોચ પરથી સેટિંગ્સને ટૉગલ ચાલુ અથવા બ્લૉક ( બંધ ) કરી શકો છો



● કોઇ પણ એક સાઇટ માં નોટિફિકેશન બંધ કરવાનો તરીકો

- તમારા ડીવાઇસ ( મોબાઈલ ) મા ક્રોમ એપ્લિકેશન ખોલો.

- આ પછી, તે વેબસાઇટ પર જાઓ જેની નોટિફિકેશન  તમે બંધ કરવા માંગો છો. ( પ્રાપ્ત કરવા માંગતા નથી. )

- પછી એડ્રેસ બારની જમણી બાજુથી સેટીંગ્સમા અને ત્યાંથી સાઇટ સેટિંગ્સ પર જાઓ.

- આ ઑપ્શન ( વિકલ્પ ) ખુલ્યા પછી, તમારે ' નોટિફિકેશન ' સેક્શન માં જવું પડશે.

- અહીં આવ્યા પછી, જો વેબસાઇટ Allowed સેક્શન મા દેખાય, તો તેના ટેપ કરીને બ્લૉક ( બંધ ) કરો.

Post a Comment

0 Comments

close