Whatsapp મા તમારી ડીલીટ થઈ ગયેલી ચેટને આ રીતે મેળવો, તેમજ કેવી રીતે રીસ્ટોર કરવું તે જાણો
Whatsapp વિશ્વમાં સૌથી વધારે યુઝ થયેલી એપ્લિકેશન છે. આપણે WhatsApp થી ગણી ટ્રીકસ્ તમે જાણતા નથી તેમાની એક ટ્રીક આજે અમે તમને બતાવવા જઇ રહ્યા છે. હા, અમે તમને જણાવીશું કે તમે તમારા કાઢી નાખેલા વૉટ્સેપ મેસેજ ને કેવી રીતે પાછા મેળવી શકો છો.
Whatsapp વિશ્વમાં સૌથી વધાલે વપરાયેલી એપ્લિકેશન છે. આ રીતની મદદથી તમે તમારા કાઢી નાખેલા મેસેજોને પાછા મેળવી શકો છો. કેટલીકવાર ફોનમાં ફેરફાર કરીએ ત્યારે અથવા તો આકસ્મિક રીતે તમારા WhatsApp Chats Delete થઈ જાય છે. પરંતુ, હવે તમે તે ચેટ્સ પાછા મેળવી શકો છો.
ચેટ હિસ્ટ્રી આ રીતે રીસ્ટોર ( પુનઃસ્થાપિત ) કરો
તમને જણાવીએ કે WhatsApp નો ડેટા Google ડ્રાઇવ દ્વારા બેકઅપ લેવામાં આવે છે. આ ડેટા તમારા સ્માર્ટફોનમાં લોકલ બેકઅપ હેઠળ સેવ થાય છે.
● ગૂગલ ડ્રાઇવ પર WhatsApp નો બેકઅપ લો
- Whatsapp ખોલીને, તમે જમણી બાજુ ત્રણ બિંદુઓ જોશો.
- સેટિંગ્સ પર જાઓ, ચેટ વિકલ્પ પસંદ કરો, પછી Chat Backup પર ટેપ કરો
- અહીંથી, તમે Backup ને સિલેક્ટ કરીને તરતજ બેકઅપ લઈ શકો છો, તેમા થોડો સમય લાગશે .
- એક વિકલ્પ Backup to google drive દેખાશે, તેને સિલેક્ટ કરો. તમારા પોતાના દ્વારા સેટ કરેલા સમયના ડાટા બેકઅપ થતા રહેશે.
- જો તમારૂ Google Account સેટઅપ નહી હોય તો તમને Add Account ( ઍડ એકાઉન્ટ ) નો ઑપ્શન મળશે.
● બેકઅપ તો લઇ લીધુ , નવા ફોનમાં Whatsapp ઇન્સ્ટોલ કર્યા પછી તેને કેવી રીતે રીસ્ટોર ( પુનઃપ્રસ્થાપિત ) કરવું?
- તમે નવા સ્માર્ટફોનમાં તમારા જૂના નંબર સાથે WhatsApp માં લૉગ ઇન કરશો, સૌ પ્રથમ તમે ચેટ રીસ્ટોર ( પુનઃસ્થાપિત ) વિકલ્પ જોશો. રીસ્ટોર ( પુનઃસ્થાપિત ) પર ટેપ કરો. જો અહીં કોઈ બેકઅપ ન હોય તો કદાચ તમન મોટી ખામી થઈ શકે છે .
- જો તમને બતાવેલા તરીકા પ્રમાણે ફોનમા બેકઅપ લીધુ હશે તો Google Drive ( ગુગલ ડ્રાઇવ ) દ્વારા રીસ્ટોર ( પુનઃસ્થાપિત ) કરી શકો છો. આ માટે, તમારે જૂના સ્માર્ટફોનની બેકઅપ ફાઇલને નવા સ્માર્ટફોન પર ટ્રાન્સફર ( સ્થાનાંતરિત ) કરવી પડશે.
- તમારા સ્માર્ટ ફોનને કમ્પ્યુટરથી કનેક્ટ કરીને ફાઇલ ફોલ્ડરમાં જઈને WhatsApp શોધો. તમે એસડી કાર્ડ અથવા ફાઇલ એક્સપ્લોરરનો પણ સહારો લઇ શકો છો.
0 Comments