Jio , Airtel અને Vi ( જિઓ , એરટેલ , વીઆઇ ) અનલિમિટેડ ડેટા, કૉલિંગ અને એસએમએસ દરેક વસ્તુ મફત , તમારા માટે કઈ ઑફર બેસ્ટ છે જાણો
આજે અમે તમને Jio , Airtel અને Vi ( જિઓ , એરટેલ , વીઆઇ ) ની તે ઑફરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વર્ક ફ્રોમ હૉમ ( ઘરેથી કામ કરવા ) માટે બેસ્ટ ( શ્રેષ્ઠ ) છે અને આમાં તમને અનલિમિટેડ ( અમર્યાદિત ) Data ( ડેટા ) , Calling ( કૉલિંગ ) અને SMS ( એસએમએસ ) સુવિધા મળશે.
Jio , Airtel અને Vi ( જિઓ , એરટેલ , વીઆઇ ) અલગ અલખ બેનીફીટ ( ફાયદા / લાભ ) વાળી પ્રીપેડ ઑફરો આપે છે. આમાંની કેટલીક ઑફરો વધુ ડેટા અને વેલિડિટી પ્રદાન કરે છે જ્યારે કેટલીક ડેટા અને સ્ટ્રીમિંગ બેનિફિટ ઓછી આપે છે. યુઝર્સ 500 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાનને પસંદ કરી શકે છે જે 1.5 જીબી અથવા 2 જીબી રોજનો ( દૈનિક ) ડેટા આપે છે અને તેની વેલિડિટી 56 દિવસની હોય છે.
જો તમે પણ તે લોકોમાંથી છો જે કોરોના મહામારીના કારણે ઘરેથી કામ ( વર્ક ફ્રોમ હૉમ ) કરી રહ્યા છો અને બેસ્ટ ( શ્રેષ્ઠ ) ઇન્ટરનેટ ઑફર શોધી રહ્યા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેટલીક વર્ક ફ્રોમ હોમ વાળી ઑફરો જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને ટોપ સ્પીડ સાથે અનલિમિટેડ ઇન્ટરનેટનો લાભ મળશે.
લોકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને Jio , Airtel અને Vi ( જિઓ , એરટેલ , વીઆઇ ) ત્રણેય ટેલિકોમ કંપનીઓ બેસ્ટ ( શ્રેષ્ઠ ) વર્ક ફ્રોમ હોમ પ્લાન ઓફર કરી રહી છે. તેથી આજે અમે તમને તે ઑફરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે તમારા માટે એક સારી ઑફર પસંદ કરી શકો. તો ચાલો જાણીએ કે તે ઑફરો કઇ છે અને તેમાં તમને શું લાભ મળશે...
● Reliance JIO રિચાર્જ પ્લાન
1 ) રૂપિયા 349 નુ રિચાર્જ ઑફર
- રોજની 3 જીબી ડેટા અને 100 એસએમએસ.
- અનલિમિટેડ મફત કૉલિંગ Jio to Jio
- બીજા નેટવર્ક માટે 1000 મિનિટ.
- 28 દિવસની વેલિડિટી સાથે Jio એપ્લિકેશનોનું મફત સબ્સ્ક્રિપ્શન.
2 ) રૂપિયા 401 નુ રિચાર્જ ઑફર
- આ પ્લાનમા 28 દિવસની વેલિડિટી મળશે
- પ્લાનમાં કુલ 90 જીબી ડેટા નો લાભ.
- દરરોજ 3 જીબી ડેટા + એડીશનલ ( વધારાની ) 6 જીબી ડેટા.
- કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગ.
- ડિઝની + હોટસ્ટાર વીઆઇપી 1 વર્ષનું સબ્સ્ક્રિપ્શન મફત.
- 28 દિવસની વેલિડિટી સાથે Jio એપ્લિકેશનોનું મફત સબ્સ્ક્રિપ્શન
3 ) રૂપિયા 999 નુ રિચાર્જ ઑફર
- આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે અને 3 જીબી ડેટા દરરોજ મળશે.
- Jio થી Jio અનલિમિટેડ કૉલિંગ અને અન્ય નેટવર્ક્સ માટે 3000 મિનિટ.
- દરરોજ 100 એસએમએસ અને જિઓ એપ્લિકેશંસનું મફત સબ્સ્ક્રિપ્શન.
● એરટેલ ની રિચાર્જ ઑફરો
1 ) રૂપિયા 398 નુ રિચાર્જ ઑફર
- 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કૉલિંગ
- 100 એસએમએસ અને 3 જીબી હાઈ સ્પીડ ડેટા દરરોજ મફત . - આ સાથે Zee5 ( ઝી 5 ) નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મફત છે.
2 ) રૂપિયા 448 નુ રિચાર્જ ઑફર
- 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3 જીબી ડેટા
- એમેઝોન પ્રાઇમ અને ડિઝની + હોટસ્ટાર વીઆઇપીનું નિશુલ્ક સબ્સ્ક્રિપ્શન .
- અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ.
3 ) રૂપિયા 558 નુ રિચાર્જ ઑફર
- 56 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3 જીબી ડેટા.
- અનલિમિટેડ કૉલિંગ અને દિવસના 100 એસએમએસ.
- Zee 5 ( ઝી 5 ) પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મફત
● Vi ( વીઆઇ )ની રિચાર્જ ઑફરો
1 ) રૂપિયા 401 નુ રિચાર્જ ઑફર
- કુલ 90 જીબી ડેટા 28 દિવસની વેલીડીટી સાથે મળશે .
- 16 જીબીનો એડીશનલ ( વધારાનો ) ડેટાનો પણ લાભ મળશે.
- કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ સુવિધા.
- દરરોજ -100 એસએમએસ અને 1 વર્ષ માટે ડિઝની + હોટસ્ટાર વીઆઇપીનું મફત સબ્સ્ક્રિપ્શન.
2 ) રૂપિયા 601 નુ રિચાર્જ ઑફર
56 દિવસ માટે ઑફરનો લાભ મેળવો
દરરોજ 3 જીબી + 32 જીબી વધારાનો ડેટા
કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગ.
ડિઝની + હોટસ્ટાર વીઆઇપી 1 વર્ષ માટે મફત.
દિવસ દીઠ 100 એસએમએસ એકદમ મફત.
3 ) રૂપિયા 801 નુ રિચાર્જ ઑફર
- ડબલ ડેટા બેનિફિટ્સ 84 દિવસની વેલીડીટી સાથે .
- રોજની 4 જીબી ડેટા + 48 જીબી વધારાનો ડેટા આપે છે
- કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી વૉઇસ કૉલિંગ.
- 1 વર્ષ માટે 100 એસએમએસ અને ડિઝની + હોટસ્ટાર વીઆઇપી મફત મેળવો .
0 Comments