SGGU B.Sc. B.A .B.Com. Sem 1 Exam Cancel
નં. એસજીજીયુ/પરીક્ષા/૨૦૨૨/૯૫૬૧
તા.૨૪/૦૧/૨૦૨૨
પરિપત્ર-૨૬૧૨
શ્રી ગોવિંદ ગરૂુ યુનિવર્સિટીના વિવિધ ભવનોના કો-ઓર્ડીનેટરશ્રીઓ, વિજ્ઞાન, વિનયન, વાણિજ્ય, શિક્ષણ
અને કાયદા વીદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા માન્ય પી. જી. કેન્દ્રોના પ્રોફેસર
ઈન્ચાર્જશ્રીઓ ને જનાવવાનું કે, માન. કુલપતિશ્રીના માર્ગદર્શન અનુસુાર બી.એ., બી.કોમ., બી.એસસી.,બી.બી.એ., એમ.એ., એમ.કોમ. અને એમ.એસસી. અભ્યાસક્રમની સેમેસ્ટર-૧ ની પરીક્ષાઓ હાલ મુલતવી
રાખવામાં આવે છે અને આ અભ્યાસક્રમોનો બીજા સેમેસ્ટરનો અભ્યાસક્રમ શરુ કરવા જનાવવામાં આવે
છે તેમજ આ પરીક્ષાઓના નવા સમય પત્રકો હવે પછી જાહેર કરવામાં આવશે . જયારે બી.સી.એ., બી.એસ.ડબ્લ્યુ , બી.આર.એસ., બી.એડ.,એલ.એલ.બી., એમ.એસ.ડબ્લ્યુ., એમ.એડ., એલ.એલ.એમ.
અભ્યાસક્રમની સેમેસ્ટર-૧ ની પરીક્ષાઓ તેના નિયત સમય પત્રક અનુસાર ચાલુ રહેશે જેની તમામ
સબંધિતોએ નોંધ લેવા અને તે મુજબ કાર્યવાહી કરવા જનાવવામાં આવે છે.
પરીક્ષા નિયામક
શ્રી ગોવિંદ ગરૂુ યુનિવર્સિટી,ગોધરા.
પરીપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
પ્રતિ
- શ્રી ગોવિંદ ગરૂુ યુનિવર્સિટીના વિવિધ ભવનોના કો-ઓર્ડીનેટરશ્રીઓ, વિજ્ઞાન, વિનયન, વાણિજ્ય, શિક્ષણ
અને કાયદા વીદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા માન્ય પી. જી. કેન્દ્રોના પ્રોફેસર
ઈન્ચાર્જશ્રીઓ ને તરફ જાન તથા જરૂરી કાર્યવાહી સારૂ.
- સબંધિત વિદ્યાર્થીઓ તરફ જાન સારૂ.
0 Comments